Competitive exam Online Mock Test in Gujarat

ઘણા બધા વિદ્યાર્થી હાલ આ મહામારી ના કારણે ટ્યુશન ક્લાસ નથી જઈ શકતા. તેથી તેમની તૈયારી સરખી રીતે થઈ નથી શક્તિ. દરેક વિદ્યાર્થી પોતાની તૈયારી શરુ રાખે તે હેતુ થી અમારા દ્વારા Competitive exam Online Mock Test in Gujarat નું આયોજન કરવામાં આવ્યું છે. દરેક તૈયારી કરતા વિદ્યાર્થી માટે અમે રોજ એક Online Test આ વેબસાઈટ પર અપલોડ કરીશું. આ ટેસ્ટ માં દરેક વિષય ની અલગ અલગ ટેસ્ટ આવશે. આ ટેસ્ટ આપ્યા પછી તરત જ તમને તમારું પરિણામ બતાવવા માં આવશે. 

Join Our Telegram

WhatsApp Group (Join Now) Join Now
Competitive exam Online Mock Test in Gujarat

આ Online Test (Competitive exam Online Mock Test in Gujarat) આપવાથી આપે અત્યાર સુધી માં જે વાંચ્યું છે તેનું રીવીઝન થશે અને સાથે સાથે તમને નવા પ્રશ્નો ના જવાબ પણ જાણવા મળશે. આ અમારા દ્વારા એક પ્રયત્ન છે જેમાં વિદ્યાર્થી ફ્રી માં દરેક ટેસ્ટ આપી શકશે.  

 

મારી આપ સૌ વિદ્યાર્થી ને નમ્ર વિનંતી છે કે આપ ટેસ્ટ દરેક તૈયારી કરતા વિદ્યાર્થી સુધી જરૂર પહોંચાડજો જેથી આ મહામારી ના સમયે દરેક વિદ્યાર્થી ફ્રી માં ઘરે બેઠા Online Test આપી શકે.


ટેસ્ટ કેવી રીતે આપવી?

૧. નીચે એક બોક્સ છે તે બોક્સ માં “Start The Quiz” લખેલું મળશે તેના પર આપે ક્લિક કરવાનું છે.

૨. અહી તમને દરેક પ્રશ્ન માટે 30 સેકન્ડ નો સમય આપવામાં આવશે. 30 સેકન્ડ માં તમારે પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. જો 30 સેકન્ડ માં જવાબ નહિ આપો તો આપો આપ પ્રશ્નનો જવાબ આવી જશે અને તે પ્રશ્ન રિજલ્ટ માં ગણાશે નહિ જેની નોંધ લેવી.

Quiz Application

you’ll have 30 second to answer each question.

આપેલ પ્રશ્નો ધ્યાન પૂર્વક વાંચી જવાબ આપવા વિનંતી.

Time’s Up

score:

Quiz Result

Total Questions:

Attempt:

Correct:

Wrong:

Percentage:

 





In This Website you can Preparation of Competitive Exams like GPSC, UPSC, Police Jobs, Bin Sachivalay, Office Clerk, Bank Jobs, Army Jobs, SSC Jobs etc. You can Teke Online Mock Test on this website of every Government Competitive Exams. Gujarat Government has announce lots of Government Recruitment Time to Time. Here you can Preparation of every Recruitment.

1 thought on “Competitive exam Online Mock Test in Gujarat”

Leave a Comment