R. K. EDUCATION દ્વારા Weekly Test નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ઘણા બધા તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આપી હતી. જે વિદ્યાર્થીએ ટેસ્ટ આપી હતી તેની PDF આ પોસ્ટમાં મુકવામાં આવી છે. આ PDF થી જે વિદ્યાર્થીએ ટેસ્ટ આપી હશે તેનું રિજલ્ટ જોઈ શકશે. ટેસ્ટ ની PDF જોવા નીચે એક ટેબલ આપેલું છે તે ટેબલ પરથી આપ PDF જોઈ શકશો.
આવનારી ગુજરાત સરકાર ની પોલીસ ભરતી માટે સ્પેશિયલ કાયદા ના પુછાયેલ પ્રશ્નો ની એક ટેસ્ટ નું આયોજન કરવાનું છે આ ટેસ્ટ ૨ થી ૩ દિવસ માં આ વેબસાઈટ પર મુકવામાં આવશે. જે વિદ્યાર્થી પોલીસ ભરતી ની તૈયારી કરે છે તેના માટે આ કાયદાની ટેસ્ટ ખુબજ ઉપયોગી નીવડશે.
Weekly Test Series : R. K. EDUCATION Weekly Test આપવા અહી ક્લિક કરો.
જો આપ આવી નવી નવી ટેસ્ટ આપવા માટે રસ ધરવતા હોવ તો આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અમારા વોટ્સઅપ ગ્રુપ ની લીંક નીચે આપેલ છે. આ ગ્રુપ માંથી તમને સમય સમયે શરુ થતી બધી ટેસ્ટ વિષે માહિતી આપવામાં આવશે.
થોડા ટાઈમ માં બિન સચિવાલય, તલાટી મંત્રી, ઓફીસ આસિસ્ટન્ટ વગેરે ની તૈયારી માટે અગાવની પરીક્ષા માં પુછાય ગયેલ પ્રશ્નો ની એક ટેસ્ટ નું પણ આયોજન છે. તેથી આપ R. K. EDUCATION સાથે જોડાઈ રહેજો.
તારીખ : 17/02/2021 – ગુજરાત ની સામાન્ય માહિતી | ||
તારીખ. : 18/02/2021 – ગુજરાત ની ભૂપૃષઠ | ||
તારીખ : 19/02/2021 – ગુજરાત ની નદીઓ | ||
તારીખ : 20/02/2021 – ગુજરાત ના તાલુકાઓ | ||
તારીખ : 21/02/2021 – ગુજરાત ની જમીન અને ખેતી | ||
તારીખ : 22/02/2021 – ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ | ||
તારીખ : 23/02/2021 – સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ) |