R. K. EDUCATION Online Test Result PDF File Download 2021

R. K. EDUCATION દ્વારા Weekly Test નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ ઘણા બધા તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આપી હતી. જે વિદ્યાર્થીએ ટેસ્ટ આપી હતી તેની PDF આ પોસ્ટમાં મુકવામાં આવી છે. આ PDF થી જે વિદ્યાર્થીએ ટેસ્ટ આપી હશે તેનું રિજલ્ટ જોઈ શકશે. ટેસ્ટ ની PDF જોવા નીચે એક ટેબલ આપેલું છે તે ટેબલ પરથી આપ PDF જોઈ શકશો.

Join Our Telegram

WhatsApp Group (Join Now) Join Now

R. K. EDUCATION Online Test Result PDF File Download 2021

 

આવનારી ગુજરાત સરકાર ની પોલીસ ભરતી માટે સ્પેશિયલ કાયદા ના પુછાયેલ પ્રશ્નો ની એક ટેસ્ટ નું આયોજન કરવાનું છે આ ટેસ્ટ ૨ થી ૩ દિવસ માં આ વેબસાઈટ પર મુકવામાં આવશે. જે વિદ્યાર્થી પોલીસ ભરતી ની તૈયારી કરે છે તેના માટે આ કાયદાની ટેસ્ટ ખુબજ ઉપયોગી નીવડશે. 


 Weekly Test Series :  R. K. EDUCATION Weekly Test આપવા અહી ક્લિક કરો.

 

જો આપ આવી નવી નવી ટેસ્ટ આપવા માટે રસ ધરવતા હોવ તો આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અમારા વોટ્સઅપ ગ્રુપ ની લીંક નીચે આપેલ છે. આ ગ્રુપ માંથી તમને સમય સમયે શરુ થતી બધી ટેસ્ટ વિષે માહિતી આપવામાં આવશે.


R. K. EDUCATION Online Test Result PDF File Download 2021Join Whatsapp Group Join Now


થોડા ટાઈમ માં બિન સચિવાલય, તલાટી મંત્રી, ઓફીસ આસિસ્ટન્ટ વગેરે ની તૈયારી માટે અગાવની પરીક્ષા માં પુછાય ગયેલ પ્રશ્નો ની એક ટેસ્ટ નું પણ આયોજન છે. તેથી આપ R. K. EDUCATION સાથે જોડાઈ રહેજો.

 

ટેસ્ટ નો કાર્યક્રમ
Test First
Test Result PDF
તારીખ : 17/02/2021 – ગુજરાત ની સામાન્ય માહિતી
Lalit Baraiya (20 out of 20)
Test – 1 PDF
તારીખ. : 18/02/2021 – ગુજરાત ની ભૂપૃષઠ
Lalit Baraiya (20 out of 20), Rasila Kanzariya (20 out of 20), Rutvik (20 out of 20)
Test – 2 PDF
તારીખ : 19/02/2021 – ગુજરાત ની નદીઓ
Kagda Vishal (20 out of 20), Makwana vishal (20 out of 20)
Test – 3 PDF
તારીખ : 20/02/2021 – ગુજરાત ના તાલુકાઓ
Makwana Jaydip, Gujarati Dipak, Jalmesh, Dabhi Kalpesh, (20 out of 20)
Test – 4 PDF
તારીખ : 21/02/2021 – ગુજરાત ની જમીન અને ખેતી
Gujarati Dipak (14 out of 15)
Test – 5 PDF
તારીખ : 22/02/2021 – ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ
Jagtabhai Chaudhari (19 out of 20)
Test – 6 PDF
તારીખ : 23/02/2021 – સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ)
Chauhan Kaushik, Sambad Samatbhai, (30 out of 30)

Test – 7 PDF

Leave a Comment