R. K. EDUCATION દ્વારા એક ઓનલાઈન ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેસ્ટ આપતા તમને તાત્કાલિક રીઝલ્ટ જોવા મળશે. અમે માત્ર હાલમાં 7 દિવસ સુધી આ આયોજન કરેલું છે. આપ જાણતા હશો કે અમુક લોકો ઓનલાઇન એપ્લીકેશન ખરીદી ને જે આવી ટેસ્ટ રોજ આપે છે. એ જ ટેસ્ટ તમે બિલકુલ ફ્રી માં આપી શકશો. ક્યાં દિવસે કઈ ટેસ્ટ છે તેના વિષે તેના વિષે તમને અગાઉ થી જ માહિતી આપવામાં આવશે….
જે વિદ્યાર્થી સરકારી ભરતી ની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી માટે અમારા તરફ થી ફ્રી માં ટેસ્ટ નું આયોજના કરવામાં આવ્યું છે. જો આ કાર્યક્રમ માં સફળતા મળશે તો આગળ આવી વધારે ટેસ્ટ નું આયોજના અમારા તરફ થી કરવામાં આવશે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અપનો સહકાર જરૂરી છે તેથી આ ટેસ્ટ ની લીંક ને તમારા મિત્ર સર્કલ માં અચૂક શેર કરજો જેથી દરેક સુધી આ માહિતી પહોચી શકે. ધન્યવાદ
ટેસ્ટ નો કાર્યક્રમ |
---|
તારીખ : 17/02/2021 ગુજરાત ની સામાન્ય માહિતી |
તારીખ. : 18/02/2021 ગુજરાત ની ભૂપૃષઠ |
તારીખ : 19/02/2021 ગુજરાત ની નદીઓ |
તારીખ : 20/02/2021 ગુજરાત ના તાલુકાઓ |
તારીખ : 21/02/2021 ગુજરાત ની જમીન અને ખેતી |
તારીખ : 22/02/2021 ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ |
તારીખ : 23/02/2021 સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ) |
- ઉપર આપેલ આયોજન મુજબ આ પેજ માં ટેસ્ટ મુકવામાં આવશે.
- જો તમારો સ્પોટ મળશે તો આગળ આવી બીજી ઘણી ટેસ્ટ નું આયોજન કરીશું….
-
Join Whatsapp Group Join Now
ટેસ્ટ આપનાર દરેક વિદ્યાર્થી ના રિજલ્ટ ની PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
R. K. EDUCATION Test Result PDF Download કરવા માટે અહી ક્લિક કરો.
નીચે જે ટેસ્ટ આપવાની છે તેની લીંક તારીખ પ્રમાણે એક્ટીવ કરવામાં આવશે. જેથી તારીખ પ્રમાણે આપ આ પેજ પરથી ટેસ્ટ આપી શકશો. વધારે માહિતી માટે આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો.
તારીખ : 17/02/2021 – ગુજરાત ની સામાન્ય માહિતી | ||
તારીખ. : 18/02/2021 – ગુજરાત ની ભૂપૃષઠ | ||
તારીખ : 19/02/2021 – ગુજરાત ની નદીઓ | ||
તારીખ : 20/02/2021 – ગુજરાત ના તાલુકાઓ | ||
તારીખ : 21/02/2021 – ગુજરાત ની જમીન અને ખેતી | ||
તારીખ : 22/02/2021 – ગુજરાત ની ખનિજો અને પરિવહન , ઉધોગ | ||
તારીખ : 23/02/2021 – સંપુર્ણ ગુજરાત નો ભુગોળ ( મુખ્ય ટેસ્ટ) |